- Get link
- Other Apps
તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઇન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત.
તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઇન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત.
વિષય: તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઇન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત.
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવું કે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. વર્ષ 2026-27 સુધીમાં ધોરણ-૩ ના તમામ બાળકો સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની પાયાની ક્ષમતા પ્રાપ્ત કરે તે માટે નિપુણ ભારત મિશન અંતર્ગત તમામ જૂથના સભ્યોની તાલીમ હાથ ધરવાની રહે છે.
ધોરણ-1 અને 2 ના ભાષાના શિક્ષકો નિપુણ ભારત મિશનનો પરિચય મેળવે તેમજ પ્રારંભિક ભાષા સબંધિત મુદ્દાઓની સમજ કેળવે તે હેતુસર જીસીઇઆરટી દ્વારા પ્રારંભિક ભાષા શિક્ષણન ઓનલાઇન કૉર્સ DIKSHA પ્લેટફોર્મના માધ્યમથી તારીખ ૨૦/૬/૨૦૨૨ થી ૩૦/૦૭/૨૦૨૨ દરમિયાન શરુ કરવામાં આવેલ છે. કૉર્સના અંતે નિયત મૂલ્યાંકન પ્રક્રિયા સંતોષકારક રીતે પૂર્ણ કરનાર તાલીમાર્થીને ઓનલાઇન સર્ટીફીકેટ દીક્ષા પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરવાથી પ્રાપ્ત થશે.
આ કોર્સમાં આપના જિલ્લાના ધોરણ-1 અને 2 ના ભાષાના શિક્ષકોને જોડવા માટે:-અહીં ક્લિક કરો
Comments
Post a Comment